શોધખોળ કરો
Photos: બીચ પર સાડી પહેરીને એકથી એક શાનદાર પૉઝ આપતી દેખાઇ Rani Chatterjee, ફેન્સ થયા દિવાના
Bhojpuri News: ભોજપુરી સ્ટાર હસીના રાની ચેટર્જીએ આજકાલ ફરીથી પોતાની તસવીરો વાયરલ કરી છે, આ વખતે તેનો લૂક એક બીચ પરનો છે,

ફાઇલ તસવીર
1/9

Bhojpuri News: ભોજપુરી સ્ટાર હસીના રાની ચેટર્જીએ આજકાલ ફરીથી પોતાની તસવીરો વાયરલ કરી છે, આ વખતે તેનો લૂક એક બીચ પરનો છે, અને તે સાડી લૂકમાં જોવા મળી રહી છે. ફેન્સ તસવીરો પર જોરદાર કૉમેન્ટ કરી રહ્યાં છે.
2/9

રાની ચેટર્જી ભોજપુરી સિનેમાની જાણીતી અને લોકપ્રિય એક્ટ્રેસીસમાંની એક છે, રાની ચેટર્જી પોતાની ફિલ્મી સફરમાં 465 ફિલ્મોનો આંકડો પાર કરી ચૂકી છે.
3/9

તાજેતરમાં જ રાની ચેટર્જીએ દરિયા મસ્તી કરતી તસવીરોમાં જોવા મળી છે. રાની સાડી પહેરીને એકથી શાનદાર પૉઝ આપી રહી છે. તેને શ્રૃંગારની સાથે ગ્રે સાડી પહેરેલી છે.
4/9

આ તસવીરો શેર કરતી વખતે તેને કેપ્શનમાં લખ્યું છે - હૂસ્ન હાજિર હૈ.....
5/9

ખાસ વાત છે કે, કરવા ચોથના દિવસે રાની ચેટર્જીએ પોતાના ફેન્સને આ સ્પેશ્યલ દિવસની શુભકામનાઓ આપી અને સાડીમાં દુલ્હન રૂપે દેખાઇ હતી.
6/9

ભોજપુરીની પ્રખ્યાત અભિનેત્રી રાની ચેટર્જી આજે કોઈ ઓળખની જરૂર નથી. રાની ચેટર્જીએ પોતાના અભિનયના દમ પર લાખો લોકોના દિલ જીતી લીધા છે.
7/9

આજકાલ રાની ચેટર્જી પોતાની અપકમિંગ ફિલ્મ 'સૌગંધ ભોલેનાથ કી'ના શૂટિંગમાં બિઝી છે.
8/9

આ ફિલ્મમાં એક્ટ્રેસ રાની ચેટર્જી સ્ટાર એક્ટર સમર સિંહ સાથે દેખાશે.
9/9

અભિનેત્રી રાની ચેટર્જી ભારતીય પોષાકમાં પણ સુંદર લાગે છે (All Photos-Instagram)
Published at : 14 Oct 2022 03:38 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રાઇમ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
