શોધખોળ કરો
શું માહિરા શર્મા અને પારસ છાબડાએ કરી લીધા લગ્ન ? વેડિંગની તસવીરો થઈ વાયરલ

1/10

તમામ તસવીરો-ઈન્સ્ટાગ્રામ( પારસ છાબડા-માહિરા શર્મા)
2/10

જો કે માહિરા હંમેશા પારસને માત્ર એક સારો મિત્ર ગણાવી રહી છે.
3/10

એવામાં ફેન્સ પારસ અન આકાંક્ષાના બ્રેકઅપ પાછળ માહિરાને જવાબદાર ઠેરવી હતી.
4/10

ઉલ્લેખનીય છે કે, માહિરા સાથે નિકટતાના કારણે પારસ છાબડાની ગર્લફ્રેન્ડ આકાંક્ષા પુરી તેની સાથે બ્રેકઅપ કરી લીધું હતું.
5/10

તસવીરો શેર કરીને પારસ અને માહિરાએ ‘પાહિરા’ હેશટેગનો પણ ઉપયોગ કર્યો છે.
6/10

આ તસવીરો શૂટિંગના સેટ પરથી શેર કરવામાં છે. જેને ફેન્સ પણ ખૂબ પસંદ કરી રહ્યાં છે.
7/10

પરંતુ આપને જણાવી દઈએ કે પારસ અને માહિરાએ રિયલ લાઈફમાં લગ્ન નથી કર્યા પરંતુ આ બન્ને જલ્દી જ મ્યૂઝિક વીડિયોમાં સાથે નજર આવનારા છે.
8/10

બિગ બૉસમાં બન્નેની કેમેસ્ટ્રી બાદ હવે આ તસવીરો સામે આવ્યા બાદ ફેન્સ અંદાજો લગાવી રહ્યાં છે. બન્નેએ ખરેખર લગ્ન કરી લીધા છે.
9/10

ત્યારે અચાનક બન્નેએ સોશિયલ મીડિયા પર વેડિંગની તસવીરો શેર કરી છે જે ખૂબ વાયરલ થઈ રહી છે.
10/10

ટેલીવિઝનનો રિયાલિટી શો ‘બિગ બૉસ-13’ પારસ છાબડા અને માહિરા શર્માની જોડી ભારે લાઈમલાઈટમાં રહી હતી. શોની બહાર પણ આ બન્ને ચર્ચામાં છે.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ધર્મ-જ્યોતિષ
રાજકોટ
ધર્મ-જ્યોતિષ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
