શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ભોજપુરી હસીના Shweta Sharmaએ વ્હાઇટ બ્રાલેટમાં બતાવ્યો જલવો, ફોટોશૂટની તસવીરો વાયરલ
ભોજપુરી એક્ટ્રેસ શ્વેતા શર્મા (Shweta Sharma) આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. એક્ટ્રેસ દરરોજ પોતાની નવી નવી તસવીરો ફેન્સની સાથે શેર કરતી રહે છે.
![ભોજપુરી એક્ટ્રેસ શ્વેતા શર્મા (Shweta Sharma) આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. એક્ટ્રેસ દરરોજ પોતાની નવી નવી તસવીરો ફેન્સની સાથે શેર કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/28/f168ac10de0b57e68d0940eaaf047b561658992479_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર
1/6
![Shweta Sharma Photos: ભોજપુરી એક્ટ્રેસ શ્વેતા શર્મા (Shweta Sharma) આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. એક્ટ્રેસ દરરોજ પોતાની નવી નવી તસવીરો ફેન્સની સાથે શેર કરતી રહે છે. ફરી એકવારે એક્ટ્રેસનો બૉલ્ડ લૂક સામે આવ્યો છે. તેના લૂક પર ફેન્સ દિવાના થયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/28/16bb0ed7b537db12c910d432845f196521af7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Shweta Sharma Photos: ભોજપુરી એક્ટ્રેસ શ્વેતા શર્મા (Shweta Sharma) આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. એક્ટ્રેસ દરરોજ પોતાની નવી નવી તસવીરો ફેન્સની સાથે શેર કરતી રહે છે. ફરી એકવારે એક્ટ્રેસનો બૉલ્ડ લૂક સામે આવ્યો છે. તેના લૂક પર ફેન્સ દિવાના થયા છે.
2/6
![શ્વેતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વ્હાઇટ બ્લાલેટમાં કેટલીક તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/28/fdb65f27afd9b516e5d55494a9936a067eee7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્વેતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વ્હાઇટ બ્લાલેટમાં કેટલીક તસવીરો શેર કરી છે.
3/6
![કેટલીક તસવીરોમાં તે ખુરશી પર બેસીને સિઝલિંગ પૉઝ આપતી દેખાઇ રહી છે. એક્ટ્રેસની સ્માઇલ તેની સુંદતાને વધારી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/28/867984ca29517ea5da64ea11a598b36f153c5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેટલીક તસવીરોમાં તે ખુરશી પર બેસીને સિઝલિંગ પૉઝ આપતી દેખાઇ રહી છે. એક્ટ્રેસની સ્માઇલ તેની સુંદતાને વધારી રહી છે.
4/6
![શ્વેતા શર્માએ પોતાના લૂકને કાનોમાં મેચિંગ ઇયરરિંગ, વાળમાં ચોટી અને લાઇટ મેકઅપ સાથે પુરો કર્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/28/01bd67f6ee510746eb86eacf8c43de247ae0b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્વેતા શર્માએ પોતાના લૂકને કાનોમાં મેચિંગ ઇયરરિંગ, વાળમાં ચોટી અને લાઇટ મેકઅપ સાથે પુરો કર્યો છે.
5/6
![એક્ટ્રેસની આ બૉલ્ડ તસવીરો એકવાર ફરીથી ઇન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઇ રહી છે. આ તસવીરો લોકોને ખુબ પસંદ આવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/28/e1258e89d3141c315b6e68934cc93ee7eb367.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસની આ બૉલ્ડ તસવીરો એકવાર ફરીથી ઇન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઇ રહી છે. આ તસવીરો લોકોને ખુબ પસંદ આવી રહી છે.
6/6
![તેની તસવીરો પર ફેન્સ પણ જબરદસ્ત કૉમેન્ટ કરી રહ્યાં છે, કોઇ યૂઝરે તેની તસવીરો પર ઉફ્ફ કહ્યું છે, તો કોઇએ અપ્સરા ગણાવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/28/eec72e4339e16b7c142724b10f6b95a4417c0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેની તસવીરો પર ફેન્સ પણ જબરદસ્ત કૉમેન્ટ કરી રહ્યાં છે, કોઇ યૂઝરે તેની તસવીરો પર ઉફ્ફ કહ્યું છે, તો કોઇએ અપ્સરા ગણાવી છે.
Published at : 28 Jul 2022 12:44 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
ધર્મ-જ્યોતિષ
એસ્ટ્રો
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)