શોધખોળ કરો
Birthday Special: ટ્રેન્ડિંગ હોય છે દિશા પટ્ટણીનો બિકીની લૂક્સ, જુઓ તેની હૉટ અવતાર વાળી આ તસવીરો.....
Disha_Patani
1/8

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટ્ટણીનો આજે જન્મદિવસ છે, તે 29 વર્ષની થઇ ગઇ છે. જન્મદિવસના પ્રસંગે તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં તે એકદમ બૉલ્ડ દેખાઇ રહી છે. તે હંમેશા આવી જ તસવીરો શેર કરતી રહે છે. આજે તેના જન્મદિવસના પ્રસંગે અમે તમને તમને તેના હૉટ લૂક્સ બતાવી રહ્યાં છીએ.
2/8

દિશા પટ્ટણીએ કેટલાક કલાકો પહેલા વેકેશનની એક તસવીર શેર કરી છે, આમાં તેને ગુલાબી રંગની બિકીની પહેરેલી છે. તે સમુદ્ર ચમકતા પાણીની સામે બેઠી છે.
Published at : 13 Jun 2021 11:56 AM (IST)
આગળ જુઓ




















