શોધખોળ કરો

Aamna Sharif: બ્લેક સાડીમાં આમના શરીફનો જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો

આમના શરીફ

1/6
ટીવી એક્ટ્રેસ આમના શરીફ તેના સ્ટાઇલિશ અંદાજને કારણે ચર્ચામાં છે. નાના પડદા પર 'કશિશ' નું પાત્ર ભજવનાર અભિનેત્રીના લાખો લોકો દિવાના છે. આમના શરીફે સાડી લૂકમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે.

2/6
આમના સોશિયલ મીડિયા પર તેના અલગ-અલગ ફોટા શેર કરે છે. તેના દ્વારા તે ફેન્સને તમામ અપડેટ્સ આપતી રહે છે. આમના શરીફે બ્લેક સાડીમાં ફોટોશૂટ કરાવ્યું  છે.

3/6
આમનાએ બ્લેક સાડીમાં ખૂબ જ કાતિલ પોઝ આપ્યા છે. ફેન્સ પણ તેના ગ્લેમરસ અંદાજ પર ફિદા થયા છે. આમના શરીફ કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી હતી.

4/6
ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન લુક, અભિનેત્રી આમના શરીફ હંમેશા ગ્લેમરસ લાગે છે. આમના શરીફે ટીવી, બોલિવૂડથી લઈને OTT પ્લેટફોર્મ સુધીની સફર કરી છે.

5/6
આમનાએ 2003માં સિરિયલ કહી તો હોગાથી અભિનયની શરૂઆત કરી હતી. કશિશની ભૂમિકાએ આમનાને એક અલગ ઓળખ આપી. આમના પોતાના અભિનય અને સુંદરતાથી દર્શકો પર ઉંડી છાપ છોડી ચૂકી છે.

6/6
ચાહકો તેની એક ઝલક માટે આતુર રહે છે. આવી સ્થિતિમાં તેના ફોટોશૂટ પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થાય છે. ઘણીવાર તેનો બોલ્ડ અને સિઝલિંગ લુક લોકોને આકર્ષે છે. જેના કારણે અભિનેત્રીની ફેન ફોલોઈંગ પણ ઝડપથી વધી રહી છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Embed widget