શોધખોળ કરો
Riteish Deshmukhના દીકરા રિયાનની બર્થ-ડે પાર્ટીમાં બાળકો સાથે પહોંચ્યા આ સ્ટાર્સ
Riaan Deshmukh: બોલિવૂડ એક્ટ્રેસ જેનેલિયા ડિસોઝા અને રિતેશ દેશમુખ આજે તેમના પુત્ર રિયાનનો જન્મદિવસ ઉજવી રહ્યા છે.
રિતેશ દેશમુખના દીકરાના જન્મદિવસની પાર્ટી યોજાઇ હતી
1/8

Riaan Deshmukh: બોલિવૂડ એક્ટ્રેસ જેનેલિયા ડિસોઝા અને રિતેશ દેશમુખ આજે તેમના પુત્ર રિયાનનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ અવસર પર તેણે ગ્રાન્ડ બર્થડે પાર્ટી રાખી હતી. જેમાં તૈમુર અલી ખાન સહિત ઘણા સ્ટાર કિડ્સે ભાગ લીધો હતો.
2/8

રિતેશ દેશમુખ તેના પુત્રના જન્મદિવસની પાર્ટીમાં ખૂબ જ શાનદાર લુકમાં જોવા મળ્યો હતો. તેણે લીલા રંગનો આઉટફિટ પહેર્યો હતો. જ્યારે જેનેલિયા આ દરમિયાન કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી.
Published at : 27 Nov 2022 01:36 PM (IST)
આગળ જુઓ





















