શોધખોળ કરો
Aditi Pohankar Pics: સાડીમાં ખુબ જ સુંદર દેખાય છે 'આશ્રમ'ની પમ્મી પહેલવાન, ગ્લેમરસ ફોટો થયા વાયરલ
Aditi Pohankar Saree Look: સુપરહિટ વેબ સિરીઝ 'આશ્રમ'ની પમ્મી પહેલવાન એટલે કે અદિતિ પોહનકરે સાડીમાં ખૂબ જ સુંદર ફોટા શેર કર્યા છે.
અદિતિ પોહનકર
1/6

અદિતિનું નામ એ અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઈ ગયું છે જેમણે બહુ ઓછા સમયમાં લોકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી લીધી છે.
2/6

અદિતિ પોહનકરે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તેનો સુંદર સાડી લુક જોવા મળી રહ્યો છે.
Published at : 15 Aug 2022 08:04 PM (IST)
આગળ જુઓ





















