શોધખોળ કરો
Kiara Advani Wedding: સિદ્ધાર્થ-કિયારા જેસલમેરના આ શાહી મહેલમાં લેશે સાત ફેરા, જુઓ તસવીરો
Sidharth Malhotra Kiara Advani Wedding: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. સમાચાર અનુસાર, આ કપલ જેસલમેરમાં શાહી લગ્ન કરવા જઈ રહ્યું છે.
સૂર્યગઢ પેલેસ
1/8

Sidharth Malhotra Kiara Advani Wedding: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. સમાચાર અનુસાર, આ કપલ જેસલમેરમાં શાહી લગ્ન કરવા જઈ રહ્યું છે.
2/8

જો સમાચારોનું માનીએ તો સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્ન 6 અને 7 ફેબ્રુઆરીએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં થવાના છે.
Published at : 02 Feb 2023 08:33 PM (IST)
આગળ જુઓ