શોધખોળ કરો

PHOTOS: અંજિની ધવન ફિલ્મોમાં ડેબ્યૂ કરે તે પહેલા ઈન્સ્ટાગ્રામ પર ચર્ચામાં, વરુણ ધવન સાથે છે ખાસ કનેક્શન

અંજિની ધવન

1/8
અંજિની ધવન આ દિવસોમાં સોશિયલ મીડિયામાં પોતાની હોટનેસને કારણે ચર્ચામાં છે. અંજિનીએ હજુ સુધી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું નથી, પરંતુ તેના હોટ અને બોલ્ડ અંદાજ માટે જાણીતી છે.   હાલમાં જ તેની બિકીની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ છે.

2/8
તેની હોટ તસવીરો જોઈ ચાહકો દંગ રહી ગયા છે. બિકિનીમાં એક્ટ્રેસ હોટ પોઝ આપતી જોવા મળે છે.

3/8
આ દિવસોમાં બોલિવૂડ એક્ટર વરુણ ધવનની ભત્રીજી અંજિની ધવનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

4/8
અંજિની ધવને બોલિવૂડમાં ડેબ્યૂ  નથી કર્યું પરંતુ  તેના હોટ અંદાજને લઈને ચર્ચામાં છે.

5/8
અંજિની બોલિવૂડની મોટી અભિનેત્રીઓને પણ પોતાના લુકથી મ્હાત આપી રહી છે. હાલમાં જ અંજિની ધવનની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે.

6/8
આ તસવીરોમાં અંજિની ધવનનો બોલ્ડ બિકીની લુક જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.   ચાહકો પણ તેની તસવીરોના વખાણ કરતા થાકતા નથી.

7/8
અંજિની ધવન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઈન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલોઈંગ લિસ્ટ પણ ઘણી સારી છે.

8/8
જોકે ફેન્સ પણ તેની બોલિવૂડમાં એન્ટ્રીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.અંજિની ધવન વરુણ ધવનના કઝિન ભાઈ સિદ્ધાર્થ ધવનની દીકરી છે.(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?

US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ

આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO

HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો

શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ

One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર

Embed widget