શોધખોળ કરો
Ananya pandey: બ્લૂ લહેંગામાં જોવા મળ્યો અનન્યા પાંડેનો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો
Ananya pandey: બ્લૂ લહેંગામાં જોવા મળ્યો અનન્યા પાંડેનો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો
અનન્યા પાંડે
1/7

બોલીવૂડ અભિનેતા ચંકી પાંડેની દિકરી અનન્યા પાંડે પરિવાર સાથે અનંત-રાધિકાના આર્શીવાદ સેરેમનીમાં પહોંચી હતી.
2/7

આ દરમિયાન અનન્યા પાંડે બ્લૂ કલરના સ્ટાઈલિશ લહેંગામાં જોવા મળી હતી. અભિનેત્રીનો આ ગ્લેમરસ અંદાજ વાયરલ થઈ રહ્યો છે.
Published at : 14 Jul 2024 02:34 PM (IST)
આગળ જુઓ