શોધખોળ કરો
'આશ્રમ'ની હોટ એક્ટ્રેસ અનુપ્રિયાએ બ્લેક બિકિનીમાં શેર કર્યા બોલ્ડ PICS, જુઓ હોટ અંદાજ
'આશ્રમ'ની હોટ એક્ટ્રેસ અનુપ્રિયાએ બ્લેક બિકિનીમાં શેર કર્યા બોલ્ડ PICS, જુઓ હોટ અંદાજ
એક્ટ્રેસ અનુપ્રિયા
1/6

વેબ સીરીઝ આશ્રમમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ અનુપ્રિયા ગોયનકા પોતાના બોલ્ડ અને હોટ ફોટોશૂટને લઈને ચર્ચામાં છે.અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ ફોટોશૂટની બોલ્ડ તસવીરો શેર કરી છે. આ તસવીરો હાલમાં વાયરલ થઈ રહી છે.
2/6

બ્લેક બિકિની લૂકમાં અનુપ્રિયા ખૂબ જ ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી રહી છે.
Published at : 12 Aug 2023 05:45 PM (IST)
આગળ જુઓ





















