શોધખોળ કરો
Bhumi pednekar: ઓફ શોલ્ડર ડ્રેસમાં ભૂમિ પેંડનેકરે આપ્યા બોલ્ડ પોઝ, જુઓ તસવીરો
Bhumi pednekar: ઓફ શોલ્ડર ડ્રેસમાં ભૂમિ પેંડનેકરે આપ્યા બોલ્ડ પોઝ, જુઓ તસવીરો
ભૂમિ પેંડનેકર
1/8

બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર તેના બોલ્ડ અને સ્ટાઇલિશ લુકની તસવીરો ફેન્સ વચ્ચે શેર કરતી રહે છે. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા અપલોડ કરે છે, ત્યારે તે ઝડપથી ચાહકોમાં ચર્ચાનો વિષય બની જાય છે.
2/8

હાલમાં જ અભિનેત્રીએ શાનદાર તસવીરો શેર કરી છે. અભિનેત્રી ભૂમિ પેડનેકરે તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
Published at : 16 Apr 2023 05:13 PM (IST)
આગળ જુઓ





















