શોધખોળ કરો
Bhumika Gurung: એક્ટ્રેસ ભૂમિકા ગુરંગનો બ્લેક બોડીકોન લૂક, જુઓ તસવીરો
Bhumika Gurung: એક્ટ્રેસ ભૂમિકા ગુરંગનો બ્લેક બોડીકોન લૂક, જુઓ તસવીરો
ભૂમિકા ગુરંગ
1/7

ભૂમિકા ગુરંગ 'નિમકી મુખિયા'ના નામથી ઘર ઘરમાં ફેમસ થઈ હતી. અભિનેત્રી તેના સ્ટાઈલિશ આઉટફિટના કારણે ચર્ચામાં રહે છે.
2/7

ભૂમિકા ગુરંગે બ્લેક આઉટફિટમાં ખૂબ જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે.
Published at : 23 Aug 2024 08:27 PM (IST)
આગળ જુઓ