શોધખોળ કરો
Devoleena Bhattacharjee એ બંગાળી ગર્લ બનીને ફેન્સને બનાવ્યા દિવાના, જુઓ સુંદર તસવીરો
Devoleena Bhattacharjee Photo: ટીવી સિરિયલની અભિનેત્રી દેવોલીના ભટ્ટાચારીએ તાજેતરમાં તેની નવીનતમ તસવીરો શેર કરીને ચાહકોને ક્રેઝી બનાવી દીધા છે.
દેવોલીના ભટ્ટાચારજી
1/8

Devoleena Bhattacharjee Photo: ટીવી સિરિયલની અભિનેત્રી દેવોલીના ભટ્ટાચારીએ તાજેતરમાં તેની નવીનતમ તસવીરો શેર કરીને ચાહકોને ક્રેઝી બનાવી દીધા છે. જે તાજેતરની તસવીરો સામે આવી છે, તેમાં અભિનેત્રી બંગાળી છોકરી બનીને લોકોને આકર્ષિત કરતી જોવા મળી રહી છે.
2/8

ટીવી સીરિયલની અભિનેત્રી દેવોલિના ભટ્ટાચારજી આ દિવસોમાં પશ્ચિમ બંગાળમાં છે. જ્યાં અભિનેત્રી તેના પરિવાર અને મિત્રો સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે.
Published at : 07 Jul 2023 10:36 PM (IST)
આગળ જુઓ





















