શોધખોળ કરો
Esshanya Maheshwari: એક્ટ્રેસ ઈશાન્યાનો મોનોકોનીમાં જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ તસવીરો
Esshanya Maheshwari: એક્ટ્રેસ ઈશાન્યાનો મોનોકોનીમાં જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ તસવીરો

ઈશાન્યા મહેશ્વરી
1/7

સાઉથ અભિનેત્રી ઈશાન્યા મહેશ્વરી ફરી એક વખત તેના નવા ફોટોશૂટના કારણે ચર્ચામાં છે. ઈશાન્યાએ મોનોકોનીમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે.
2/7

અભિનેત્રી ઈશાન્યાએ સ્વિમિંગપૂલમાં મોનોકોની પહેરી બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. આ તસવીરો જોરદાર વાયરલ થઈ છે.
3/7

અભિનેત્રી કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. એક્ટ્રેસનો બોલ્ડ અંદાજ વાયરલ થયો છે.
4/7

ચાહકો પણ તેના આ કાતિલ લૂકને પસંદ કરી રહ્યા છે.
5/7

અભિનેત્રીએ બોલ્ડ અંદાજમાં પોતાનું હોટ ફિગર ફ્લોન્ટ કર્યું છે. ચાહકો તેની તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે.
6/7

ઈશાન્યા મહેશ્વરી સાઉથની જાણીતી એક્ટ્રેસ છે.
7/7

(તમામ તસવીરો- ઈશાન્યા -ઈન્સ્ટાગ્રામ)
Published at : 24 Jun 2024 11:24 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
સમાચાર
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
