શોધખોળ કરો

Esshanyas maheshwari : અભિનેત્રી ઈશાન્યા મહેશ્વરીએ ગ્લેમરસ સાડી લૂકમાં શેર કરી તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ

ઈશાન્યા મહેશ્વરી

1/6
Esshanyas maheshwari: સાઉથ અભિનેત્રી ઈશાન્યા મહેશ્વરી દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. ફેન્સ તેના ગ્લેમરસ સાડી લૂકના વખાણ કરી રહ્યા છે. હાલમાં અભિનેત્રીના સાડી લૂકની તસવીરો સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે.

2/6
અભિનેત્રી તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. ફરી એક વખત ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. ગ્લેમરસ સાડી લૂકમાં ઈશાન્યા ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે. અભિનેત્રીએ કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં કાતિલ પોઝ આપ્યા છે.

3/6
સાડી લૂકમાં અભિનેત્રીએ તસવીરો શેર કરી છે. સાડીમાં ઈશાન્યા કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે. આ તસવીરોમાં અભિનેત્રી શાનદાર સાડી લૂકમાં જોવા મળી રહી છે.

4/6
ઈશાન્યા મહેશ્વરી જાણીતી સાઉથ અભિનેત્રી છે.  તે ઘણી વખત સાડી લૂકમાં જોવા મળે છે. ઈશાન્યાનો બોલ્ડ અંદાજ ચાહકોને પસંદ આવ્યો છે. ચાહકો તેના દરેક લૂકને પસંદ કરે છે.

5/6
અભિનેત્રીના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે. ઈન્સ્ટાગ્રામ પર તે સતત એક્ટિવ રહે છે. પોતાના ગ્લેમરસ સાડી લૂકથી અભિનેત્રી ફેન્સને દિવાના બનાવે છે.

6/6
ટ્રાન્સપરટન્સ સાડી લૂકમાં અભિનેત્રી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. (તમામ તસવીરો ઈશાન્યા મહેશ્વરી-ઈન્સ્ટાગ્રામ)

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
Advertisement

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું

West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Embed widget