શોધખોળ કરો
Hina Khan PHOTO: માલદીવમાં શોર્ટ ડ્રેસ પહેરી દરિયાના કિનારે હિના ખાને આપ્યા હોટ પોઝ
Hina Khan PHOTO: ટીવી એક્ટ્રેસ હિના ખાન આ દિવસોમાં માલદીવમાં વેકેશન માણી રહી છે. આ દરમિયાન તેણે કેટલીક તસવીરો શેર કરી છે.
હિના ખાન
1/8

Hina Khan PHOTO: ટીવી એક્ટ્રેસ હિના ખાન આ દિવસોમાં માલદીવમાં વેકેશન માણી રહી છે. આ દરમિયાન તેણે કેટલીક તસવીરો શેર કરી છે.
2/8

ક્યારેક ટીવી પર ફેવરિટ વહુ બનીને તો ક્યારેક રિયાલિટી શો 'બિગ બોસ'માં સ્પર્ધક બનીને અભિનેત્રી હિના ખાનનું નામ આજે ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે.
Published at : 17 Feb 2023 08:39 PM (IST)
આગળ જુઓ