શોધખોળ કરો
Extortion Case માં એક્ટ્રેસ Jacqueline Fernandez ની મુશ્કેલી વધી, ED એ મુંબઈ એરપોર્ટ પર અટકાવી
1/4

Jacqueline Fernandez News: અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની મુશ્કેલી અટકવાનું નામ નથી લઈ રહી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અભિનેત્રીને મુંબઈ એરપોર્ટ પર અટકાવી છે. જેકલીન વિરુદ્ધ દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટમાં કેસ નોંધાયેલ છે. સુકેશ ચંદ્રશેખર કેસમાં જેકલીનનું નામ સામે આવ્યું છે.
2/4

200 કરોડની ખંડણીના કેસમાં EDએ તેની સામે લુક આઉટ સર્ક્યુલર જારી કર્યો છે, જેના પછી અધિકારીઓએ તેને એરપોર્ટ પર રોકી છે. તે દેશની બહાર એક શો માટે જઈ રહી હતી. જોકે, તેને કસ્ટડીમાં લેવામાં નથી આવી.
Published at : 05 Dec 2021 09:04 PM (IST)
આગળ જુઓ





















