શોધખોળ કરો
Pics: ચમચમાતી ડ્રેસ પહેરીને ઠુમકા લગાવતી દેખાઇ Janhvi Kapoor, વનપીસમાં આપ્યા આવા કિલર પૉઝ......
ફાઇલ તસવીર
1/7

Janhvi Kapoor Pics: બૉલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર (Janhvi Kapoor) નુ નામ ઇન્ડસ્ટ્રીની ટૉપની સ્ટારકિડ્સમાં સામેલ થઇ ચૂક્યુ છે. જ્હાન્વી બહુજ નાની ઉંમરે ઇન્ડસ્ટ્રીમાં આ કામ હાંસલ કરી લીધુ છે. આજે તેની ગણતરી બૉલીવુડની જાણીતી એક્ટ્રેસ માનવામાં આવે છે.
2/7

જ્હાન્વી કપૂર પોતાની સુંદરતા અને ગ્લેમરસ અંદાજને લઇને પણ હંમેશા લાઇમલાઇટમાં છવાયેલી રહી છે.
Published at : 22 Jun 2022 11:21 AM (IST)
આગળ જુઓ





















