શોધખોળ કરો
'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી' ફેમ કંગના શર્માએ બ્લેક હોટ લૂકમાં લગાવી આગ, કાતિલ અંદાજ થયો વાયરલ
'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી' ફેમ કંગના શર્માએ બ્લેક હોટ લૂકમાં લગાવી આગ, કાતિલ અંદાજ થયો વાયરલ
કંગના શર્મા
1/7

Actress kangna sharma: 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી' ફેમ અભિનેત્રી કંગના શર્મા તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈ ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ બ્લેક લૂકમાં તસવીરો શેર કરી છે. કંગના શર્માની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર જોરદાર વાયરલ થઈ રહી છે.
2/7

કંગના શર્મા પોતાની ફિટનેસ અને હોટ લુકના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. હાલમાં અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર હોટ તસવીરો શેર કરી છે જે ખૂબ જ વાયરલ થઈ રહી છે.
Published at : 03 Dec 2024 04:47 PM (IST)
આગળ જુઓ





















