શોધખોળ કરો
Kangna sharma: એક્ટ્રેસ કંગના શર્માએ બિકિનીમાં કરાવ્યું હોટ ફોટોશૂટ, તસવીરો વાયરલ
Kangna sharma: એક્ટ્રેસ કંગના શર્માએ બિકિનીમાં કરાવ્યું હોટ ફોટોશૂટ, તસવીરો વાયરલ
કંગના શર્મા
1/7

ફિલ્મ 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી'થી ફેમસ બનેલી અભિનેત્રી કંગના શર્માએ પોતાના નવા લુકથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. કંગનાએ તાજેતરમાં જ બિકિની ફોટોશૂટમાં તેની તસવીરો શેર કરી છે, જેમાં તેનો કિલર લુક્સ ફેન્સને હેરાન કરી રહ્યો છે.
2/7

આ તસવીરોમાં કંગના શર્માએ હળવા મેકઅપ અને ખુલ્લા વાળ સાથે બિકિનીમાં કાતિલ પોઝ આપ્યા છે. અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહી છે.
Published at : 26 Jan 2025 08:24 PM (IST)
આગળ જુઓ





















