શોધખોળ કરો
Kangna sharma : એથનિક લૂકમાં કંગના શર્માએ આપ્યા હોટ પોઝ, જુઓ વાયરલ તસવીરો
Kangna sharma : એથનિક લૂકમાં કંગના શર્માએ આપ્યા હોટ પોઝ, જુઓ વાયરલ તસવીરો

કંગના શર્મા
1/7

ફિલ્મ 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી'થી ફેમસ બનેલી અભિનેત્રી કંગના શર્મા તેના બોલ્ડ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે. હાલમાં અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો શેર કરી છે.
2/7

નવા લૂકમાં કંગના શર્મા એથનિક લૂકમાં શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે. અભિનેત્રીનો આ ગ્લેમરસ અંદાજ વાયરલ થઈ રહ્યો છે.
3/7

ફેન્સ પણ કંગના શર્માના આ ગ્લેમરસ અંદાજ પર ફિદા થયા છે. અભિનેત્રીએ કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે.
4/7

અભિનેત્રી કંગના શર્માએ બોલ્ડ લુકમાં તેની તસવીરો શેર કરી છે, જેમાં તેનો કિલર લુક્સ ફેન્સને હેરાન કરી રહ્યો છે.
5/7

એથનિક લૂકમાં કંગના શર્મા ખૂબ જ સુંદર લાગી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ તેની આ તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે.
6/7

ફિલ્મ 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી'થી ફેમસ બનેલી અભિનેત્રી કંગના શર્માએ પોતાના નવા લુકથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.
7/7

(તમામ તસવીરો કંગના- ઈન્સ્ટાગ્રામ)
Published at : 09 Feb 2025 07:07 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ક્રાઇમ
સુરત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
