શોધખોળ કરો
IN PHOTOS: મહિલા પ્રીમિયર લીગની ઓપનિંગ સેરેમનીમાં કિઆરા અડવાણીએ કર્યો શાનદાર ડાન્સ, જુઓ તસવીરો
IN PHOTOS: મહિલા પ્રીમિયર લીગની ઓપનિંગ સેરેમનીમાં કિઆરા અડવાણીએ કર્યો શાનદાર ડાન્સ, જુઓ તસવીરો
તસવીર સોશિયલ મીડિયા
1/6

WPL Opening Ceremony: મહિલા પ્રીમિયર લીગની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચ પહેલા રંગારંગ ઉદ્ઘાટન સમારોહ ચાલી રહ્યો છે.
2/6

મહિલા પ્રીમિયર લીગની ઓપનિંગ સેરેમનીની શાનદાર શરૂઆત થઈ હતી. બોલિવૂડ અભિનેત્રી કિઆરા અડવાણીએ ઓપનિંગ સેરેમનીમાં પહેલું પરફોર્મન્સ આપ્યું હતું.
Published at : 04 Mar 2023 08:38 PM (IST)
આગળ જુઓ