શોધખોળ કરો
Malaika Arora: મલાઈકાનો રેડ સાડીમાં જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
Malaika Arora: મલાઈકાનો રેડ સાડીમાં જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
મલાઈકા અરોરા
1/8

બોલીવૂડ અભિનેત્રી અને ફિટનેસ ક્વિન મલાઈકા અરોરા ખૂબ જ સારી રીતે જાણે છે કે ચાહકોને કઈ રીતે દિવાના બનાવવા. મલાઈકા પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
2/8

હાલમાં જ મલાઈકા અરોરાએ રેડ કલરની સાડીમાં ખૂબ જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. આ લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગી રહી છે.
Published at : 24 Dec 2023 05:48 PM (IST)
આગળ જુઓ




















