શોધખોળ કરો
'કભી ખુશી કભી ગમ'માં નાની કરીના કપૂરનો રોલ પ્લે કરનાર માલવિકા અત્યારે લાગે છે બહુ બોલ્ડ
માલવિકા રાજ
1/6

વર્ષ 2001માં રિલીઝ થયેલી કરણ જોહરની સુપરહિટ ફિલ્મ 'કભી ખુશી કભી ગમ'ને કોઈ સિનેમા પ્રેમી કેવી રીતે ભૂલી શકે. ફિલ્મમાં શાહરૂખ ખાન-કાજોલ, રિતિક રોશન અને કરીના કપૂર ખાનની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ સાથે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની જોડીએ ફિલ્મમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. ફિલ્મમાં નાની કરીના કપૂરની ભૂમિકામાં જોવા મળેલી માલવિકા રાજને પણ દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો.
2/6

હવે માલવિકા ફિલ્મોમાં બહુ એક્ટિવ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને ફેન્સ સાથે તસવીરો શેર કરતી રહે છે.
Published at : 03 Jun 2022 04:51 PM (IST)
આગળ જુઓ





















