શોધખોળ કરો

અભિનેત્રી મૌની રોયે હાથમાં મહેંદી સાથે તસવીરો કરી શેર

તસવીર મૌની રોય ઈન્સ્ટાગ્રામ

1/5
મૌની રોયે લગ્ન પછી હવે એક બાદ એક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવાનું શરૂ કર્યુ છે. તેણે હાલમાં જ હાથમાં મહેંદી સાથે લહેંગા પહેરેલી તસવીરો શેર કરી છે, જેમાં તેનો માસૂમ ચહેરો અને સુંદરતા લોકોને દિવાના બનાવી રહી છે.

2/5
આ તસવીરોમાં મૌનીએ પીળા રંગનો લહેંગા પહેર્યો છે અને લોકોને તેની મહેંદી બતાવી રહી છે. તેની મહેંદી પર SN લખેલું છે. અભિનેત્રીએ તેના પતિ સૂરજ નામ્બિયારના નામની મહેંદી લગાવી.

3/5
મૌની અને સૂરજના લગ્ન 27 જાન્યુઆરી 2022ના રોજ ગોવામાં તેમના પરિવાર અને ખાસ મિત્રોની હાજરીમાં થયા હતા.

4/5
આ દરમિયાન ઘણા ફિલ્મ અને ટીવી સ્ટાર્સ પણ આ લગ્નમાં હાજરી આપવા માટે ગોવા પહોંચ્યા હતા. જેઓ પહોંચી શક્યા ન હતા તેઓએ સોશિયલ મીડિયા પર કપલને શુભેચ્છા પાઠવી હતી.

5/5
નાગિન ફેમ અભિનેત્રીના લગ્ન બે વિધિથી સંપન્ન થયા હતા. મૌનીએ સૂરજ સાથે મલયાલી અને બંગાળી રિવાજ પ્રમાણે લગ્ન કર્યાં. બંને એકબીજા સાથે ખૂબ જ ખુશ અને સુંદર દેખાઈ રહ્યા હતા.

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

વિડિઓઝ

Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ

Embed widget