શોધખોળ કરો
મૌની રોયે હનીમૂન પરથી એવી તસવીરો કરી શેર કે ચાહકોના જોઇને ઉડી ગયા હોશ
Untitled_design_-_2022-02-10T121746170
1/5

મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ મૌની રોય લગ્ન પછી પતિ સૂરજ નામ્બિયાર સાથે કશ્મીરની વાદીઓમાં હનીમૂન મનાવી રહી છે. મૌની રોય હનીમૂન પરથી પોતાના ચાહકો માટે તસવીરો શેર કરી રહી છે, ત્યારે હવે કડકડતી ઠંડી વચ્ચે મૌનીએ સ્વીમશૂટમાં ફોટોશૂટ કરાવીને ઠંડીમાં પણ આગ લગાવી દીધી છે.
2/5

મૌની રોય બ્લેક કલરના સ્વીમશૂટમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. તેણે સ્વીમિંગ પૂલ પાસે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે અને તેની તસવીરો ચાહકો સાથે શેર કરી છે.
Published at : 10 Feb 2022 12:19 PM (IST)
આગળ જુઓ




















