મુંબઇઃ ભોજપુરી ઇન્ડસ્ટ્રીઝ અને પંજાબી સિનેમાના મ્યૂઝિક આલ્બમ્સમાં નજર આવી ચૂકેલી અભિનેત્રી નેહા મલિક હાલમા માલદિવમાં વેકેશન એન્જોય કરી રહી છે. નેહા પોતાની બિકિની તસવીરને લઈ ચર્ચામાં છે. છેલ્લા ઘણા દિવસોથી વેકેશન એન્જોય કરતી નેહાએ ઈન્સટાગ્રામ પર બિકિની તસવીરો શેર કરી છે.
2/5
હાલમાં નેહા મલિક માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. નેહા ત્યાંથી ચાહકો માટે તસવીરો શેર કરી રહી છે. નેહાની બિકિની તસવીરોએ આગ લગાવી છે.
3/5
નેહા મલિક પોતાના માલદીવ વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. નેહા બિકિનીમાં અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
4/5
નેહા મલિકે દરિયા કિનારે હોટ બિકિની તસવીરો શેર કરી છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
5/5
નેહા મલિક પોતાની ગ્લેમરસ લાઇફસ્ટાઇલથી તમામ ભોજપુરી એક્ટ્રેસને પાછળ છોડે છે.