શોધખોળ કરો

Nia Sharma Photo: નિયા શર્માનો રેડ હોટ અવતાર, કાતિલ અદાઓએ ઇન્ટરનેટનો પારો કર્યો હાઈ

Nia Sharma Photo: ટીવીની ક્વીન નિયા શર્મા પોતાની બોલ્ડ સ્ટાઈલ અને લુકથી ચાહકોના હોશ ઉડાવી દે છે. હવે નિયાએ કેટલાક નવા ફોટો શેર કર્યા છે, આ તસવીરોમાં 'બહને' ફેમ રેડ આઉટફિટમાં ખૂબ જ હોટ લાગી રહી છે.

નિયા શર્મા

1/7
આ તસવીરોમાં અભિનેત્રી નિયા શર્મા ઓલ રેડ આઉટફીટમાં જોવા મળી રહી છે. આ સાથે તેણે બ્લેક કલરની હાઈ હીલ્સ પહેરી છે. આ આઉટફિટમાં નિયા ખૂબ જ સુંદર લાગી રહી છે.

2/7
આ તસવીરમાં નિયા શર્મા સીડી પર બેસીને કેમેરા સામે ગ્લેમરસ પોઝ આપી રહી છે,નિયાની આ સ્ટાઇલ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

3/7
ટીવી સીરિયલની અભિનેત્રી નિયા શર્મા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. નિયા શર્મા અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને ઈન્ટરનેટ જગતમાં ખળભળાટ મચાવી દે છે.

4/7
આ આઉટફિટમાં નિયા શર્મા તેના સ્લિમ ફિગરને ફ્લોન્ટ કરી રહી છે. ચાહકોની નજર ફોટામાં અભિનેત્રીની સુંદરતા પર ટકેલી છે.

5/7
નિયા શર્મા તેના લુકને કારણે દિવસેને દિવસે લાઈમલાઈટમાં આવતી જાય છે. હવે ફરી એકવાર અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો છે.

6/7
ફેમસ એક્ટ્રેસ નિયા શર્માએ એક્ટિંગની દુનિયામાં ઘણું નામ કમાવ્યું છે. તે સ્ક્રીન પર કોઈપણ પાત્રને ખૂબ જ સુંદર રીતે ભજવે છે. આ જ કારણે આ અભિનેત્રીને દરેક ઘરમાં એક ખાસ ઓળખ મળી છે.

7/7
(All Photo Instagram)
(All Photo Instagram)

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

80th Independence Day Live:  80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ગૂંજશે વંદેમાતરમ્, PM મોદી 13મી વખત ફરકાવશે તિરંગો

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
80th Independence Day Live:  80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ગૂંજશે વંદેમાતરમ્, PM મોદી 13મી વખત ફરકાવશે તિરંગો
80th Independence Day Live: 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ગૂંજશે વંદેમાતરમ્, PM મોદી 13મી વખત ફરકાવશે તિરંગો
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget