શોધખોળ કરો
Nora Fatehi: ગોલ્ડન ગાઉનમાં નોરા ફતેહીએ લગાવી આગ, જુઓ શાનદાર તસવીરો
Nora Fatehi: ગોલ્ડન ગાઉનમાં નોરા ફતેહીએ લગાવી આગ, જુઓ શાનદાર તસવીરો

નોરા ફતેહી
1/7

ગોલ્ડન થાઈ સ્લિટ ડ્રેસમાં નોરા ફતેહીએ તેનો લેટેસ્ટ લૂક ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં નોરા ગોલ્ડન ડ્રેસમાં જોવા મળી રહી છે.
2/7

ગોલ્ડન ડ્રેસમાં નોરા ફતેહી ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીનો આ ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
3/7

નોરા ફતેહીએ ગોલ્ડન ડ્રેસમાં કેમેરાની સામે શાનદાર પોઝ આપ્યા છે. ફેન્સ તેના આ બોલ્ડ લૂકને લાઈક કરી રહ્યા છે.
4/7

નોરા આ નવા ફોટોશૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. નોરાની સ્માઈલ ફેન્સનું દિલ જીતી રહી છે.
5/7

નોરા ફતેહી એક્ટ્રેસ અને ડાન્સર છે. નોરા ફતેહીના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થાય છે. ફેન્સ પણ નોરાના ડાન્સને લાઈક કરે છે.
6/7

નોરાના નવા લૂકે ફેન્સને દિવાના બનાવી દિધા છે. ચાહકો નોરા ફતેહીની આ તસવીરો પર હાર્ટ ઈમોજી કોમેન્ટ કરી રહ્યા છે.
7/7

(તમામ તસવીરો નોરા- ઈન્સ્ટાગ્રામ)
Published at : 24 Mar 2025 08:01 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
