શોધખોળ કરો
Nora Fatehi: સિમ્પલ સાડી લૂકમાં જોવા મળી નોરા ફતેહી, જુઓ તસવીરો
Nora Fatehi: સિમ્પલ સાડી લૂકમાં જોવા મળી નોરા ફતેહી, જુઓ તસવીરો
![Nora Fatehi: સિમ્પલ સાડી લૂકમાં જોવા મળી નોરા ફતેહી, જુઓ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/24/8ccd9e3964efe70d6ca68b4cda695890170341984687178_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોરા ફતેહી
1/7
![ડાન્સર એક્ટ્રેસ અને મોડલ નોરા ફતેહી તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. નોરા પોતાના ઈન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો શેર કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/24/3dc352fe3d0936aa90fcd59221d5d03f80dc2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ડાન્સર એક્ટ્રેસ અને મોડલ નોરા ફતેહી તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. નોરા પોતાના ઈન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો શેર કરતી રહે છે.
2/7
![નોરા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે પરંતુ અભિનેત્રીએ હાલમાં સિમ્પલ સાડી લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/24/589d30503099f04091ff569d1092ae32599d1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોરા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે પરંતુ અભિનેત્રીએ હાલમાં સિમ્પલ સાડી લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે.
3/7
![નવા ફોટોશૂટમાં નોરા ફતેહી સાડીમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/24/3b5e0c1282780558500bf74bf5da54454b5de.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવા ફોટોશૂટમાં નોરા ફતેહી સાડીમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળે છે.
4/7
![નોરા ફતેહીના ચાહકો તેના આ સુંદર સાડી લૂક પર ફિદા થઈ ગયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/24/570ad17f974888549010591bb36b904f825e3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોરા ફતેહીના ચાહકો તેના આ સુંદર સાડી લૂક પર ફિદા થઈ ગયા છે.
5/7
![નોરા ફતેહીએ કેમેરાની સામે ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/24/6ee3303eb5c56c54600c934b95e859ae97988.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોરા ફતેહીએ કેમેરાની સામે ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા છે.
6/7
![નોરા ફતેહી ખૂબ જ સારી ડાન્સર છે. નોરાના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/24/cacab666bd76a81a4d40bc4b4e3c32c093d08.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોરા ફતેહી ખૂબ જ સારી ડાન્સર છે. નોરાના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થાય છે.
7/7
![(તમામ તસવીરો નોરા ફતેહી ઈન્સ્ટાગ્રામ )](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/24/2d8bd81678c6b57a591e37c6dcf4e921616fe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તમામ તસવીરો નોરા ફતેહી ઈન્સ્ટાગ્રામ )
Published at : 24 Dec 2023 05:50 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)