શોધખોળ કરો
Pragya Jaiswal PHOTO: ખુલ્લા વાળ સાથે પ્રજ્ઞા જયસ્વાલે કેમેરા સામે આપ્યા એકથી એક ચડિયાતા પોઝ
Pragya Jaiswal PHOTO: પ્રજ્ઞા જયસ્વાલ ભારતીય સિનેમાનું જાણીતું નામ છે અને તે મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે. હાલમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે.

પ્રજ્ઞા જયસ્વાલ
1/6

12 જાન્યુઆરી 1988 ના રોજ મધ્ય પ્રદેશના જબલપુરમાં જન્મેલી, અભિનેત્રી 'મિર્ચી લાંટી કુરાર્દુ', 'કાંચે', 'દેગા', 'અખંડ' અને ઘણી વધુ સહિત અનેક તમિલ અને તેલુગુ ફિલ્મોનો ભાગ રહી ચુકી છે.
2/6

પ્રજ્ઞા જયસ્વાલે વર્ષ 2014માં તમિલમાં રિલીઝ થયેલી વિરાટ્ટુ સાથે અભિનયની શરૂઆત કરી હતી.
3/6

વિરાટ્ટુ માટે, તેણીને 63મા ફિલ્મફેર એવોર્ડ સાઉથમાં બેસ્ટ ફીમેલ ડેબ્યુ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.
4/6

2014 માં જ, પ્રજ્ઞાએ તેલુગુ સિનેમામાં દેગા સાથે ડેબ્યૂ કર્યું હતું અને આમાં પણ તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ માટે પણ તેણીને 5મી SIIMA ખાતે સર્વશ્રેષ્ઠ મહિલા ડેબ્યુ (તેલુગુ) અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
5/6

જયસ્વાલને તેલુગુ પીરિયડ ડ્રામા કાંચે (2015) સાથે પણ સફળતા મળી, જેના માટે તેણીને શ્રેષ્ઠ ડેબ્યુ અભિનેત્રીનો સાઉથ એવોર્ડ આપવામાં આવ્યો. આ પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી અને તે હવે સાઉથની ઉભરતી કલાકાર છે.
6/6

જયસ્વાલે 'ટીટુ એમબીએ'થી હિન્દી ફિલ્મમાં પ્રવેશ કર્યો હતો. તે નક્ષત્રમ (2017) અને આચારી અમેરિકા ટ્રાવેલ્સ (2018) સહિતની ફિલ્મોમાં પણ જોવા મળી છે. 2021માં પ્રજ્ઞાએ બ્લોકબસ્ટર ફિલ્મ અખંડમાં IAS ઓફિસરની ભૂમિકા ભજવી હતી.
Published at : 18 Feb 2025 05:41 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
દેશ
ગાંધીનગર
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
