શોધખોળ કરો
શિમરી આઉટફિટમાં રાશિ ખન્નાનો ગ્લેમરસ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
શિમરી આઉટફિટમાં રાશિ ખન્નાનો ગ્લેમરસ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
રાશિ ખન્ના
1/8

એક્ટ્રેસ રાશિ ખન્ના પોતાના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. અભિનેત્રી બોલ્ડનેસથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે. અભિનેત્રી રાશિ ખન્ના બોલિવૂડ હંગામા સ્ટાઇલ આઇકોન્સ એવોર્ડ્સમાં હોટ અંદાજમાં જોવા મળી હતી.
2/8

અભિનેત્રી રાશિ ખન્ના બ્લેક સ્ટાઈલિશ ગાઉનમાં હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળી હતી. તેની તસવીરો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
Published at : 25 Mar 2023 03:50 PM (IST)
આગળ જુઓ





















