શોધખોળ કરો
Rakul preet: ગોલ્ડન સ્લિટ સ્કર્ટ પહેરી રકુલ પ્રીત સિંહે આપ્યા હોટ પોઝ, જુઓ બોલ્ડ તસવીરો
Rakul preet: ગોલ્ડન સ્લિટ સ્કર્ટ પહેરી રકુલ પ્રીત સિંહે આપ્યા હોટ પોઝ, જુઓ બોલ્ડ તસવીરો
રકુલ પ્રીત સિંહ
1/8

બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ આજકાલ ફેન્સમાં પોતાના બોલ્ડ અને ગ્લેમરસ લુકનો જાદુ ચલાવી રહી છે. જ્યારે પણ અભિનેત્રી ઇન્સ્ટાગ્રામ પર તેના ફોટા શેર કરે છે, ત્યારે ચાહકો તેના ફોટા પર લાઇક્સ અને કોમેન્ટ દ્વારા પ્રતિક્રિયાઓ આપે છે.
2/8

તાજેતરમાં અભિનેત્રી રકુલ પ્રીતે તેના લેટેસ્ટ સ્ટાઇલિશ આઉટફિટમાં ફોટોશૂટ શેર કર્યો છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રી રકુલ પ્રીતના ચાહકોની સંખ્યા ઘણી લાંબી છે. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં તે સોશિયલ મીડિયાનો ફેમસ ચહેરો બની ગઈ છે.
Published at : 26 Mar 2023 04:28 PM (IST)
આગળ જુઓ





















