શોધખોળ કરો
Rashi Khanna: વ્હાઈટ સાડીમાં રાશિ ખન્નાએ શેર કરી તસવીરો, જુઓ ગ્લેમરસ લૂક
Rashi Khanna: વ્હાઈટ સાડીમાં રાશિ ખન્નાએ શેર કરી તસવીરો, જુઓ ગ્લેમરસ લૂક
રાશિ ખન્ના
1/7

રાશિ ખન્નાએ આજે ઇન્સ્ટાગ્રામ પર પોતાના નવા ફોટાશૂટની તસવીરો શેર કરી છે. આ ફોટામાં તે સાડીમાં કેટલાક અદભુત પોઝ આપતી જોવા મળી રહી છે. ફેન્સ પણ તેના આ ગ્લેમરસ લૂકને લાઈક કરી રહ્યા છે.
2/7

રાશિ ખન્નાએ વ્હાઈટ સાડી લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. એક્ટ્રેસ નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
Published at : 05 Nov 2025 07:49 PM (IST)
આગળ જુઓ
Advertisement




















