શોધખોળ કરો
Ruhii Siingh: બિકિની પહેરી રુહી સિંહે દરિયા કિનારે લગાવી આગ,જુઓ શાનદાર તસવીરો
Ruhii Siingh: બિકિની પહેરી રુહી સિંહે દરિયા કિનારે લગાવી આગ,જુઓ શાનદાર તસવીરો
એક્ટ્રેસ રુહી સિંહ
1/8

'કેલેન્ડર ગર્લ્સ' અભિનેત્રી રુહી સિંહ હંમેશા તેના હોટ અને બોલ્ડ લુકથી ચાહકોને પ્રભાવિત કરે છે. તેની દરેક તસવીર જોઈને ચાહકો દંગ રહી જાય છે. અભિનેત્રીનો બિકિની લૂક ચર્ચામાં રહે છે.
2/8

હાલમાં જ અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બિકિનીમાં શાનદાર તસવીરો શેર કરી છે. રુહી સિંહનો બિકિની લૂક ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે.
Published at : 09 Oct 2023 04:59 PM (IST)
આગળ જુઓ





















