શોધખોળ કરો

Shama Sikander Photo: ફેસ્ટીવ સિઝનમાં શમા સિકંદરનો જોવા મળ્યો આગવો ઠાઠ, સાડીમાં લાગી અપ્સરા

Shama Sikander Photo: શમા સિકંદર મનોરંજન ઉદ્યોગની એક અભિનેત્રી છે જે તેની પરંપરાગત સંસ્કૃતિ અને મૂલ્યો સાથે ઊંડે સુધી જોડાયેલી છે.

શમા સિકંદર

1/8

2/8
અભિનેત્રી હોવા ઉપરાંત, તે નરમ સ્વભાવની અને ડાઉન ટુ અર્થ પણ છે.

3/8
શમાની આ સ્ટાઈલ લોકોને ખૂબ પસંદ છે, જેના કારણે તેની ફેન ફોલોઈંગ પણ ઘણી સારી છે.

4/8
શમાના દરેક એક્ટથી ફેન્સ પ્રભાવિત થાય છે. શામ તેના પ્રોજેક્ટ્સ તેમજ તહેવારોને લઈને ખૂબ જ ઉત્સાહિત રહે છે.

5/8
તે ભારતીય તહેવારોને ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. આ વખતે દિવાળી પર તેમણે સાડીમાં ખાસ તસવીરો શેર કરી છે.

6/8
એક્ટ્રેસની આ સ્ટાઈલ જોઈને વિશ્વાસ ન થઈ શકે કે તે 41 વર્ષની છે.

7/8
ખાસ વાત એ છે કે શમાએ પોતાના કરિયરમાં ઘણા પ્રકારના પ્રોજેક્ટ કર્યા છે. ટીવી શોથી તે મ્યુઝિક વીડિયો, વેબ સિરીઝ અને બોલિવૂડ ફિલ્મોનો પણ ભાગ બની હતી

8/8
લેટેસ્ટ લુકમાં અભિનેત્રી ખૂબ જ સ્વેગ જોવા મળી રહી છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget