શોધખોળ કરો

Shamita Shetty Photo: 45 વર્ષની ઉંમરે શમિતા શેટ્ટીએ આપ્યા ગ્લેમરસ પોઝ

Shamita Shetty Photo: શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની સુપરહિટ ફિલ્મ 'મોહબ્બતેં'થી પોતાની સ્ટાર ઇમેજ બનાવનાર અભિનેત્રી શમિતા શેટ્ટી પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે.

શમિતા શેટ્ટી

1/6

2/6
શમિતા શેટ્ટીએ  2 ફેબ્રુઆરીએ પોતાનો 45મો જન્મદિવસ ઉજવ્યો હતો. હાલમાં તે 45 વર્ષની છે અને તે અનમેરિડ છે.

3/6
લાંબા સમયથી મોટા પડદાથી દૂર રહેલી શમિતા શેટ્ટીએ નાના પડદાના રિયાલિટી શો 'બિગ બોસ 15'થી પોતાની અલગ ઓળખ બનાવી હતી.

4/6
અભિનેત્રીએ રિયાલિટી શો જીત્યો નથી પરંતુ તેના અભિનયથી દર્શકોના દિલ ચોક્કસ જીતી લીધા હતા.

5/6
શમિતા શેટ્ટીનો જન્મ 2 ફેબ્રુઆરી 1979ના રોજ કર્ણાટકના મેંગલોરમાં તુલુ ભાષી પરિવારમાં થયો હતો. તે બોલિવૂડની સુંદર અભિનેત્રી શિલ્પા શેટ્ટીની બહેન છે.

6/6
કહેવાય છે કે શમિતા પોતાની બહેનની જેમ હિરોઈન બનવાનું સપનું જોતી હતી અને પોતાની બહેનના પગલે ચાલીને ફિલ્મોમાં પોતાની સફળતાનો એક અલગ ઈતિહાસ લખવા માંગતી હતી. પરંતુ કમનસીબે શિલ્પાની જેમ શમિતાનું કરિયર ફિલ્મોમાં ચાલ્યું નહીં.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

ABP Premium

વિડિઓઝ

Rajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવીBharuch Dushkarma Case : ભરુચ દુષ્કર્મ કેસમાં સરકારી વકીલ કોઈ પણ ફી વગર પીડિત બાળકીનો કેસ લડશેShankersinh Vaghela : શંકરસિંહ બાપુએ નવી પાર્ટીની સ્થાપનામાં જ કર્યું દારૂનું સમર્થનBhavnagar Police: ભાવનગરમાં ગુનેગારોમાં કાયદાનો ડર ન હોય તેવી સ્થિતિ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 

Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું

Embed widget