શોધખોળ કરો
બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા દાસે વેકેશનની તસવીરો કરી શેર, જુઓ તસવીરો
das
1/7

એક્ટ્રેસ શ્રદ્ધા દાસ હાલમાં વેકેશન માણી રહી છે. તેની બિકિનીમાં તસવીરો જોઇ ફેન્સ ફિદા થઇ ગયા છે
2/7

બિકિનીમાં તસવીરોમાં એક્ટ્રેસે મજાકમાં કેપ્શન લખ્યુ હતું.
3/7

એક્ટ્રેસ શ્રદ્ધા દાસ સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.
4/7

શ્રદ્ધાએ ફિલ્મ લાહોરથી એક્ટિગની કરિયરની શરૂઆત કરી હતી.
5/7

ફિલ્મ જિદમાં ટોપલેસ સીન બાદ તે ચર્ચામાં આવી હતી.
6/7

શ્રદ્ધા દાસ Nireekshana અને Arrdham 2માં જોવા મળશે.
7/7

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 08 Jan 2022 12:54 PM (IST)
આગળ જુઓ
Advertisement





















