શોધખોળ કરો

DigiLocker: તમારા ફોનમાં ઈન્સ્ટોલ ડિજીલોકર એપ ફેક તો નથી ને? સરકારે જાહેર કરી એડવાઈઝરી

DigiLocker: DigiLockerનો ઉપયોગ વિવિધ મહત્વપૂર્ણ દસ્તાવેજોને સ્ટોર કરવા માટે થાય છે.

DigiLocker: DigiLockerનો ઉપયોગ વિવિધ મહત્વપૂર્ણ દસ્તાવેજોને સ્ટોર કરવા માટે થાય છે. ઘણા લોકો તેમના દસ્તાવેજોની ફિઝિકલ કોપીના બદલે DigiLocker નો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે કાળજીપૂર્વક વિચાર્યું છે કે તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરેલી DigiLocker એપ અસલી છે કે નકલી? ભારત સરકારે નકલી DigiLocker એપ્સ અંગે એક એડવાઈઝરી કર્યો છે. ચાલો જાણીએ કે તે શું કહે છે.

એડવાઈઝરીમાં શું કહ્યું?

ભારત સરકારના ડિજિટલ ઇન્ડિયા હેન્ડલમાંથી એક પોસ્ટમાં જણાવાયું છે કે નકલી DigiLocker એપ એપ સ્ટોર્સ પર ફરતી થઈ રહી છે. યુઝર્સને એપ ડાઉનલોડ કરતા પહેલા તેની પ્રમાણિકતા તપાસવાની પણ સલાહ આપવામાં આવે છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, "ફક્ત અસલી DigiLocker એપનો ઉપયોગ કરીને તમારા મહત્વપૂર્ણ દસ્તાવેજોને સુરક્ષિત કરો. યુઝર્સને ગેરમાર્ગે દોરવા માટે એપ સ્ટોર્સ પર સમાન એપ્લિકેશનો ફરતી થઈ રહી છે." જો તમે પહેલાથી જ શંકાસ્પદ વર્ઝન ડાઉનલોડ કર્યું છે, તો તેને તાત્કાલિક ડિલિટ કરી દો અને તેની સાથે જોડાયેલા એકાઉન્ટ્સના પાસવર્ડ બદલો. સરકારી વેબસાઇટ્સ પર આપેલી સત્તાવાર લિંક પરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરો.

અસલી એપ્લિકેશન કેવી રીતે ઓળખવી?

સરકારે જણાવ્યું છે કે આ અસલી એપનું નામ DigiLocker છે અને તેને નેશનલ ઈ-ગવર્નન્સ ડિવિઝન (NeGD) દ્વારા વિકસાવવામાં આવી છે. તેની સત્તાવાર વેબસાઇટ https://www.digilocker.gov.in છે. એપ ડાઉનલોડ કરતી વખતે તેની જોડણી કાળજીપૂર્વક તપાસો. જો કોઈ વિસંગતતા હોય તો તેને ડાઉનલોડ કરવાનું ટાળો. સરકારી એડવાઈઝરી ભલામણ કરે છે કે તેને ફક્ત સરકારી વેબસાઇટ્સ પર આપેલી લિંક્સ પર ક્લિક કરીને ડાઉનલોડ કરો. થર્ડ પાર્ટી એપ સ્ટોર્સ અથવા અજાણ્યા ડેવલપર્સની એપ્સ પર વિશ્વાસ કરશો નહીં. ઉપરાંત, અજાણ્યા નંબરો પરથી આવતી લિંક્સ પર ક્લિક કરીને ફાઇલો અથવા એપ્સ ડાઉનલોડ કરવાનું ટાળો.                     

ટોપ સ્ટોરી

Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
દિવાળી પર ફોનમાં આવે આવો મેસેજ તો થઈ જશો સાવધાન, ખાલી થઈ શકે છે બેન્ક એકાઉન્ટ
દિવાળી પર ફોનમાં આવે આવો મેસેજ તો થઈ જશો સાવધાન, ખાલી થઈ શકે છે બેન્ક એકાઉન્ટ
Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા
Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો
સાળંગપુરધામમાં નૂતન વર્ષની ભક્તિમય ઉજવણી, કષ્ટભંજનદેવને 8 કિલો સોનાના વાઘાનો શણગાર
સાળંગપુરધામમાં નૂતન વર્ષની ભક્તિમય ઉજવણી, કષ્ટભંજનદેવને 8 કિલો સોનાના વાઘાનો શણગાર
વરસાદે બગાડ્યો ખેલ! ભારત-ન્યૂઝીલેન્ડની ત્રીજી વનડે એક પણ બોલ ફેંકાયા વિના રદ
વરસાદે બગાડ્યો ખેલ! ભારત-ન્યૂઝીલેન્ડની ત્રીજી વનડે એક પણ બોલ ફેંકાયા વિના રદ
Railway Recruitment 2026: રેલવેમાં પરીક્ષા વિના થશે 4600થી વધુ પદો પર ભરતી, આ તારીખથી કરી શકાશે અરજી
Railway Recruitment 2026: રેલવેમાં પરીક્ષા વિના થશે 4600થી વધુ પદો પર ભરતી, આ તારીખથી કરી શકાશે અરજી
અમદાવાદમાં અમિત શાહના ઘરે નવા વર્ષની ઉજવણી, સુરતમાં સી.આર. પાટીલના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ
અમદાવાદમાં અમિત શાહના ઘરે નવા વર્ષની ઉજવણી, સુરતમાં સી.આર. પાટીલના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ
SBIની દિવાળી સ્પેશ્યલ FD સ્કીમ, જાણો જમા રકમ પર કેટલું મળશે રિટર્ન?
SBIની દિવાળી સ્પેશ્યલ FD સ્કીમ, જાણો જમા રકમ પર કેટલું મળશે રિટર્ન?
Delhi NCR AQI Today: પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ છવાયું, અનેક વિસ્તારોમાં AQI 400ની નજીક
Delhi NCR AQI Today: પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ છવાયું, અનેક વિસ્તારોમાં AQI 400ની નજીક
Embed widget