શોધખોળ કરો
sobhita dhulipala: શોભિતા ધુલિપાલાએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, તસવીરો વાયરલ
sobhita dhulipala: શોભિતા ધુલિપાલાએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, તસવીરો વાયરલ

શોભિતા ધુલિપાલા
1/7

શોભિતા ધૂલિપાલાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ ફોટોશૂટની શાનદાર તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી.
2/7

શોભિતા શોર્ટ્સમાં કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપતી જોવા મળી.
3/7

શોભિતા વેબ સિરીઝ 'મેડ ઇન હેવન 2'માં જોવા મળી હતી, જેમાં તેણે પોતાની એક્ટિંગથી ઘણી હેડલાઇન્સ બનાવી હતી.
4/7

એક્ટ્રેસ પોતાના બોલ્ડ ફોટોશૂટને લઈ ચર્ચામાં છે. નવા લૂકમાં એક્ટ્રેસ સુંદર લાગી રહી છે.
5/7

શોભિતાએ નવા લૂકમાં બોલ્ડ ફોટોશૂટ કરી ચાહકોને દિવાના બનાવી દિધા છે.
6/7

ફિલ્મો સિવાય અભિનેત્રી પોતાના નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહે છે.
7/7

અભિનેત્રીએ 'મન રાઘવ 2.0', 'કાલાકાંડી' જેવી ફિલ્મો અને 'મેડ ઇન હેવન' અને 'ધ નાઇટ મેનેજર' જેવા વેબ શોમાં કામ કર્યું છે.
Published at : 31 Jan 2024 06:17 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
શિક્ષણ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
