શોધખોળ કરો
એક્ટ્રેસ સોનલ ચૌહાણનો ફરી જોવા મળ્યો બોલ્ડ અંદાજ, ફેન્સ પણ તસવીરો જોઈ ચોંક્યા
તસવીર સોનલ ચૌહાણ ઈન્સ્ટાગ્રામ
1/5

જન્નત એક્ટ્રેસ સોનલ ચૌહાણનો બોલ્ડ લુક ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને તમામ તસવીરોમાં તેના વખાણ કરી રહ્યા છે. એક્ટ્રેસે પિંક બિકિનીમાં તસવીરો શેર કરી છે.
2/5

સોનલ ચૌહાણ પિંક બિકિનીમાં પૂલ અંદર જોવા મળી રહી છે. આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
3/5

જન્નત એક્ટ્રેસ સોનલ ચૌહાણા બ્લેક બિકિનીમાં તસવીરો શેર કરી હતી. આ તસવીરોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી હતી. એક્ટ્રેસ છેલ્લા ઘણા સમયથી બ્લેક બિકિનીમાં તસવીરો શેર કરતી રહે છે.
4/5

સોનલની આ તસવીરોએ ઈન્સ્ટરનેટ પર આગ લગાવી હતી. અભિનેત્રીનો આ અંદાજ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.
5/5

બીચ પર બિકીની પહેરીને સોનલ ચૌહાણ તેના સિઝલિંગ લુકને ફ્લોન્ટ કરી રહી છે. સોનલ ચૌહાણના સેક્સી લુક પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે. સોનલ ચૌહાણે હિન્દી સિવાય તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. (તમામ તસવીરો સોનલ ચૌહાણ ઈન્સ્ટાગ્રામ)
Published at : 17 Jan 2022 04:54 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
શિક્ષણ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
