શોધખોળ કરો
Sophie Choudry: સૌફી ચૌધરીએ બ્લેક સાડીમાં કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો
Sophie Choudry: સૌફી ચૌધરીએ બ્લેક સાડીમાં કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો
સૌફી ચૌધરી
1/6

બોલીવૂડ એક્ટ્રેસ અને સિંગર સૌફી ચૌધરી દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. અભિનેત્રીએ બ્લેક સાડી લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. અભિનેત્રીના આ નવા લૂકને ચાહકો પણ પસંદ કરી રહ્યા છે.
2/6

બ્લેક સાડી લૂકમાં સૌફી ચૌધરી કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. સૌફી ચૌધરીના નવા લૂક પર તેના ફેન્સ પણ ફિદા થયા છે.
Published at : 27 Oct 2024 02:14 PM (IST)
આગળ જુઓ




















