શોધખોળ કરો
Surveen Chawla : ચોકલેટી કલરના બોડીકોન ડ્રેસમા સુરવીન ચાવલાએ આપ્યા ગ્લેમરસ પોઝ, જુઓ બોલ્ડ અંદાજ
Surveen Chawla : ચોકલેટી કલરના બોડીકોન ડ્રેસમા સુરવીન ચાવલાએ આપ્યા ગ્લેમરસ પોઝ, જુઓ બોલ્ડ અંદાજ
સુરવીન ચાવલા
1/7

બોલીવૂડ અભિનેત્રી સુરવીન ચાવલા ફરી એક વખત ચર્ચામાં આવી છે. અભિનેત્રીએ ખૂબ જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે.
2/7

નવા ફોટોશૂટમાં એક્ટ્રેસ ચોકલેટી કલરના બોડીકોન લૂકમાં કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે.
Published at : 10 Apr 2024 11:28 PM (IST)
આગળ જુઓ