શોધખોળ કરો
Affairs: અત્યાર સુધી આટલા છોકરાઓને ડેટ કરી ચૂકી છે સુષ્મિતા સેન, જુઓ એક્ટ્રેસના EX બૉયફ્રેન્ડનુ લિસ્ટ
ફાઇલ તસવીર
1/11

Sushmita Sen Affairs: બૉલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેન (Sushmita Sen) ના બિઝનેસમેન લલિત મોદી (Lalit Modi) સાથે લગ્ન કરવાના સમાચાર છે, સોશ્યલ મીડિયા પર ખુદ લલિત મોદીને સુષ્મિતા સેનને પોતાની બેટર હાફ કહીને રૉમાન્ટિક તસવીરો શેર કરી છે. આઇપીએલના પહેલા ચેરમેન લલિત મોદીએ સુષ્મિતા સેન સાથે જલદી લગ્નની જાહેરાત કરી દીધી છે. જોકે, થોડાક સમય પહેલા જ સુષ્મિતા સેન રોહમન શૉલને ડેટ કરી રહી હતી. ખાસ વાત છે કે, 46 વર્ષીય એક્ટ્રેસ અત્યાર સુધી 10-11 છોકરાઓને ડેટ કરી ચૂકી છે. જુઓ અહીં લિસ્ટ.....
2/11

સુષ્મિતા સેન અને વિક્રમ ભટ્ટ - સુષ્મિતા સેનની ડેબ્યૂ ફિલ્મ દસ્તકની કહાની વિક્રમ ભટ્ટે લખી હતી, ફિલ્મ દરમિયાન સુષ્મિતા સેનને સાત વર્ષ મોટા પરણીત વિક્રમ ભટ્ટ સાથે પ્રેમ થઇ ગયો હતો. જોકે બાદમાં બન્ને અલગ થઇ ગયા હતા.
Published at : 15 Jul 2022 10:35 AM (IST)
આગળ જુઓ





















