શોધખોળ કરો
એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ શેર કરી બાથરૂમથી મિરર સેલ્ફી, બોલ્ડ લૂક જોઇને ફેન્સ થયા કાયલ
તસવીરઃ ઉર્વ
1/4

નવી દિલ્લીઃ પોતાની એક્ટિંગથી બોલ્ડ ઇમેજ માટે જાણીતી એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા(Urvashi Rautela) હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ ઉર્વશીએ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરી છે. જે વાયરલ થઈ રહી છે. આ બાથરૂમ મિરર સેલ્ફી છે. આ સેલ્ફીમાં ઉર્વશીની જોરદાર અદાઓ દેખાઈ રહી છે.
2/4

આ તસવીરોમાં ઉર્વશીનો ગ્લેમરસ લૂક જોવા મળે છે. મિરર સેલ્ફીમાં ઉર્વશીએ લાલ રંગની સ્કર્ટ સાથે લાલ રંગની બિકિની પહેરી છે. તસવીરમાં એક્ટ્રેસે પોતાના ઓપન હેર સાથે સટલ મેકઅપ કર્યો છે.
Published at : 26 Jan 2022 01:00 PM (IST)
આગળ જુઓ





















