શોધખોળ કરો

Akanksha Puri Birthday: 'કેલેન્ડર ગર્લ' બની બોલિવૂડમાં છવાઇ હતી આકાંક્ષા પુરી, પારસ છાબરાને કરી ચૂકી છે ડેટ

Akanksha Puri Birthday: ટીવી એક્ટ્રેસ આકાંક્ષા પુરીનો જન્મ 26 જુલાઈ 1988ના રોજ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયો હતો. આકાંક્ષા સ્વયંવર ‘મિકા દી વોહતી’માં ગાયક મીકા સિંહની દુલ્હન બની ત્યારે ચર્ચામાં આવી હતી.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/9
Akanksha Puri Birthday:  ટીવી એક્ટ્રેસ આકાંક્ષા પુરીનો જન્મ 26 જુલાઈ 1988ના રોજ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયો હતો. આકાંક્ષા સ્વયંવર ‘મિકા દી વોહતી’માં ગાયક મીકા સિંહની દુલ્હન બની ત્યારે ચર્ચામાં આવી હતી. અમે તમને આકાંક્ષાના જીવનના કેટલીક જાણકારી આપી રહ્યા છીએ

2/9
આકાંક્ષા પુરીના પિતા આસિસ્ટન્ટ પોલીસ કમિશનર રહી ચૂક્યા છે, જ્યારે તેની માતા ગૃહિણી છે. આકાંક્ષાએ ઈન્દોરથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો, ત્યારબાદ તેણે એર હોસ્ટેસ તરીકે કામ કર્યું. આ પછી તેણે મોડેલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.

3/9
આકાંક્ષાએ સાઉથ સિનેમાથી ફિલ્મી દુનિયામાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જેમાં 'એલેક્સ પંડિત' ફિલ્મનો સમાવેશ થાય છે.

4/9
આકાંક્ષાએ મધુર ભંડારકરની ફિલ્મ 'કેલેન્ડર ગર્લ્સ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

5/9
સ્વયંવર મીકા દી વોહતીમાં સિંગર મીકા સિંહની દુલ્હન બની હતી. વાસ્તવમાં, આકાંક્ષા પુરી અને મીકા સિંહ લગભગ 12 વર્ષથી એકબીજાને ઓળખતા હતા

6/9
મીકા સિંહ સાથે સાત ફેરા લેતા પહેલા આકાંક્ષા પુરીએ પારસ છાબરાને પણ ડેટ કરી હતી, જે 'બિગ બોસ'ના કન્ટેસ્ટન્ટ હતા. આ સંબંધનો ખુલાસો 'બિગ બોસ 13'માં થયો હતો, પરંતુ આ સંબંધનો પણ આ શોમાં અંત આવ્યો હતો.

7/9
બિગ બોસ 13માં પારસ અને માહિરાની નિકટતા વધી હતી, જેના કારણે પારસ અને આકાંક્ષા વચ્ચેનો સંબંધ તૂટી ગયો હતો.

8/9
બંને વચ્ચેના સંબંધોની શરૂઆત સીરિયલ 'વિઘ્નહર્તા ગણેશ'ના સેટ પર થઈ હતી. આ સીરિયલમાં આકાંક્ષાએ માતા પાર્વતીનો રોલ કર્યો હતો જ્યારે પારસ છાબરાએ રાવણનો રોલ કર્યો હતો.

9/9
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત

ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર

Embed widget