શોધખોળ કરો
Akanksha Puri Photo: શોર્ટ ડ્રેસ પહેરી બેડ પર આકાંક્ષા પુરીએ આપ્યા હોટ પોઝ
જાણીતી ટીવી અભિનેત્રી આકાંક્ષા પુરી પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. દરરોજ અભિનેત્રી તેના સિઝલિંગ અવતારથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારતી રહે છે
આકાંક્ષા પુરી
1/6

Akanksha Puri Photo: આકાંક્ષા પુરી એક એવું નામ છે જે પોતાની બોલ્ડનેસને કારણે ફેમસ રહે છે.
2/6

બિગ બોસ ઓટીટીમાં ગયા પછી કિસને લઈને વિવાદ થયો અને ત્યાર બાદ બધા તેને ઓળખવા લાગ્યા.
Published at : 19 Nov 2023 04:44 PM (IST)
આગળ જુઓ





















