શોધખોળ કરો
Bollywood Actors Injured On Sets: અક્ષય કુમાર, સલમાન ખાનથી લઈને આ બોલીવુડ હિરો શૂટિંગ દરમિયાન થયા હતા ઘાયલ
અક્ષય કુમાર
1/9

રોહિત શેટ્ટીની વેબ સીરીઝની શૂટિંગ દરમિયાન સિદ્ધાર્થ મલ્હોત્રાના હાથમાં ઈજા પહોંચી હતી. સિદ્ધાર્થે પોતાના ઈંસ્ટાગ્રામ પર આ ફોટો શેર કર્યો હતો.
2/9

ગુંડે અને પદ્માવત ફિલ્મના શૂટિંગ દરમિયાન એક્ટર રણવીર સિંહને પણ ગંભીર ઈજાઓ થઈ હતી.
Published at : 24 May 2022 04:23 PM (IST)
આગળ જુઓ





















