શોધખોળ કરો
અલાયા એફનો જોવા મળ્યો કાતિલ અંદાજ, ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો
તસવીર અલાયા એફ ઈન્સ્ટાગ્રામ
1/5

Alaya F Photos: ફિલ્મ જવાની જાનેમનથી બૉલીવુડમાં ડેબ્યૂ કરનારી અલાયા એફ પોતાના લૂક્સને લઇને ખુબ જાણીતી છે. તે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને ફેન્સની સાથે પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
2/5

અલાયાનો સિઝલિંગ લૂક વાયરલ થયો છે, જેમાં તે બોલ્ડ પૉઝ આપતી જોવા મળી રહી છે.
Published at : 28 May 2022 04:01 PM (IST)
આગળ જુઓ





















